નમસ્તે મિત્રો!
અમે તમારી ક્રિપ્ટો મુસાફરી વધુ સરળ, હળવી અને ઝડપી બને તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ; એક સમયે એક ફીચર. ઉપાડની પ્રક્રિયા ઝડપી, સલામત અને મુશ્કેલી-રહિત બને તેની ખાતરી કરવા માટે, અમે તમારા દ્વારા ઘણી વખત વિનંતી કરાયા બાદ એડ્રેસ બુક ફીચર રજૂ કર્યું છે.
વપરાશકર્તાઓ હવે એડ્રેસ અને મેમો વિગતો દાખલ કરવાની ચિંતા કર્યા વિના સીધું એડ્રેસ બુકમાંથી એડ્રેસ પસંદ કરીને ઉપાડની પ્રક્રિયા દરમિયાન સમય બચાવી શકે છે.
એડ્રેસ બુકનો ઉપયોગ કેવી રીતે કરવો?
વેબ:
- તમારા WazirX અકાઉન્ટમાં લોગિન કરો
- ફંડ્સ માં જાઓ
- “વિધડ્રો” પર ક્લિક કરો
- “સેવ કરેલા એડ્રેસ” પર ક્લિક કરો
- વપરાશકર્તાઓ અગાઉ સેવ કરેલા એડ્રેસ જોઈ શકશે અને નવા એડ્રેસ ઉમેરવાનો વિકલ્પ પણ હશે.
- જો પ્રથમ વખત એડ્રેસ સેવ કરી રહ્યા હોય:
- “એડ્રેસ ઉમેરો” પર ક્લિક કરો
- તમે જે ડેસ્ટિનેશન એડ્રેસ સેવ કરવા માંગો છો તે દાખલ કરો
- જો જરૂરી હોય તો મેમો ટેગ દાખલ કરો
- “સેવ કરો” પર ક્લિક કરો
- અગાઉ સેવ કરેલા એડ્રેસ પસંદ કરવા માટે
- પહેલાથી સેવ કરેલા ડેસ્ટિનેશન એડ્રેસમાંથી પસંદ કરો
- જો પ્રથમ વખત એડ્રેસ સેવ કરી રહ્યા હોય:

મોબાઇલ:
- ફંડ્સ માં જાઓ
- “વિધડ્રો” પર ક્લિક કરો
- “સંપર્ક બુક આઇકન” પર ક્લિક કરો
- વપરાશકર્તાઓ અગાઉ સેવ કરેલા એડ્રેસ જોઈ શકશે અને નવા એડ્રેસ ઉમેરવાનો વિકલ્પ પણ હશે.
- જો પ્રથમ વખત એડ્રેસ સેવ કરી રહ્યા હોય:
- “એડ્રેસ ઉમેરો” પર ક્લિક કરો
- તમે જે ડેસ્ટિનેશન એડ્રેસ સેવ કરવા માંગો છો તે દાખલ કરો
- જો જરૂરી હોય તો મેમો ટેગ દાખલ કરો
- “સેવ કરો” પર ક્લિક કરો
- અગાઉ સેવ કરેલા એડ્રેસ પસંદ કરવા માટે
- પહેલાથી સેવ કરેલા ડેસ્ટિનેશન એડ્રેસમાંથી પસંદ કરો
- જો પ્રથમ વખત એડ્રેસ સેવ કરી રહ્યા હોય:

અમે આશા રાખીએ છીએ કે એડ્રેસ બુક તમારા અનુભવને સમૃદ્ધ બનાવશે અને તમારી ક્રિપ્ટો મુસાફરીમાં તમને મદદ કરશે.
હેપ્પી ટ્રેડિંગ!