Table of Contents
નમસ્તે મિત્રો! 🙏
Astar એ WazirX પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં ASTRની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
ASTR/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે! આ શેર કરો
ASTR ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?
Astar એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને ASTR ટ્રેડિંગ શરૂ કરીશું.
તમારા માટે તેનો અર્થ શું છે?
- ડિપોઝિટ – તમે બિનન્સ વૉલેટમાંથી વઝીરએક્સ(WazirX) પર ASTR જમા કરી શકો છો.
- ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં ASTRની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે ASTR ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
- ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં ASTR ઉપાડી શકશો.
ASTR વિશે
એસ્ટાર નેટવર્ક પોલ્કાડોટ પર મલ્ટી-ચેન dApp હબ છે. પ્લેટફોર્મ ઉપયોગકર્તાઓને વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે જેમાં dApps સ્ટેકિંગ, L2 સોલ્યુશન્સ અને X-VM (ક્રોસ વર્ચ્યુઅલ મશીન)નો સમાવેશ થાય છે જે ઇથેરિયમ વર્ચ્યુઅલ મશીન (EVM) સાથે સુસંગત છે.
- ટ્રેડિંગ કિંમત (આ લખાય છે ત્યારે): $0.1113 USD
- વૈશ્વિક માર્કેટ કેપ (આ લખાય છે ત્યારે): $230,768,486 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે ત્યારે): $15,358,671 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 2.07B ASTR
- કુલ સપ્લાય: 7,000,000,000 ASTR
તમારા મિત્રો સાથે આ શેર કરો
Hહેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધિન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધિન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.