
નમસ્તે મિત્રો! 🙏
બેકરી ટોકન વઝીરએક્સ(WazirX) પર સૂચિબદ્ધ છે અને તમે INRઅનેUSDTમાર્કેટમાં BAKEની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
BAKE/INR ટ્રેડિંગ WazirX પરલાઇવછે! આશેરકરો
BAKE વિશે
બેકરીસ્વેપ(BakerySwap) એ વિકેન્દ્રિત ઓટોમેટેડ માર્કેટ-મેકિંગ (AMM) પ્રોટોકોલ છે જે બિનાન્સ સ્માર્ટ ચેન(Binance Smart Chain) પર આધારિત છે. ઉપયોગકર્તાઓ બેકરીસ્વેપ(BakerySwap) પર લિક્વિડિટી પ્રદાન કરીને બેક ટોકન્સ કમાવવાની ક્ષમતા ધરાવે છે, અને BAKE ધારકો તેમના ટોકનનો ઉપયોગ ગવર્નન્સ વોટિંગ માટે અને ટ્રાન્ઝેક્શન ફી ડિવિડન્ડ મેળવવા માટે કરી શકે છે.
- ટ્રેડિંગ કિંમત (છેલ્લા 24 કલાક): $0.5087 USD
- ગ્લોબલ માર્કેટ કેપ (છેલ્લા 24 કલાક): $98,452,744 USD
- ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યુમ (છેલ્લા 24 કલાક): $21,849,191 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 93,529,484.58 BAKE
- કુલ સપ્લાય: 289,770,788 BAKE
આનેતમારામિત્રોસાથેશેર કરો
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમ સંબંધી ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગમાં બજારના ઊંચા જોખમનો સામનો કરવો પડે છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે નવા સૂચિબદ્ધ ટોકન્સનો વેપાર કરતી વખતે પૂરતા જોખમ આકારણી હાથ ધરશો કારણ કે તે ઘણીવાર ઊંચા ભાવની અસ્થિરતાને આધિન હોય છે. WazirX ઉચ્ચ ગુણવત્તાવાળા કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
