
Table of Contents
નમસ્તે મિત્રો! 🙏
BinaryX ટોકન WazirX પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં BNX ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
BNX/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે! આ શેર કરો
BNX ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?
BinaryX ટોકન એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને BNX નું ટ્રેડિંગ શરૂ કરીશું.
તમારા માટે તેનો અર્થ શું છે?
- ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી WazirX પર BNX જમા કરી શકો છો.
- ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં BNX ની ખરીદી, વેચાણ, વેપારકરી શકો છો. જ્યારે તમે BNX ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
- ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં BNX ઉપાડી શકશો.
BNX વિશે
BinaryX એ CyberDragon પાછળનો પ્રોજેક્ટ છે, જે બિનાન્સ સ્માર્ટ ચેઇન (BSC) પર એક રમો અને જીતો પ્રકારની રમત છે. શરૂઆતમાં, BinaryX એ વિકેન્દ્રિત ડેરિવેટિવ ટ્રેડિંગ પ્રોટોકોલ હતો, પરંતુ ત્યારથી ગેમફાઇ સેક્ટરમાં તેજીને સમાવવા માટે તેનો ખ્યાલ બદલ્યો છે. હવે, BinaryX સાયબરડ્રેગન નામની મેટાવર્સ ગેમ બનાવી રહ્યું છે, જે DeFi એલિમેન્ટ સાથે ક્લાસિક MMORPG છે. ઉદાહરણ તરીકે, ગેમ પ્રોપ્સ ડેરિવેટિવ્સ NFT છે, અને ખેલાડીઓ PvE અને PvP જેવા ગેમપ્લે મોડ્સના વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે. સાયબરડ્રેગનમાં ડ્યુઅલ ટોકન ઇકોનોમિક સિસ્ટમ છે, જ્યાં ખેલાડીઓ ગેમ રમીને આવક મેળવી શકે છે. અંતિમ લક્ષ્ય સાયબર ડ્રેગનને હરાવવાનું છે, જે રમતના અંતિમ બોસ છે.જો ખેલાડીઓ વિજય મેળવશે, તો તેમને ઇનામ તરીકે સાયબર ડ્રેગન ટ્રેઝર રિવોર્ડ્સ મળશે.
- ટ્રેડિંગ કિંમત (આલેખન સમયે): $105.63 USD
- વૈશ્વિક માર્કેટકેપ (આલેખન સમયે): $214,224,982 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આલેખન સમયે): $26,652,113 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 2,022,897.57 BNX
- કુલ સપ્લાય: 2,485,629 BNX
તમારા મિત્રો સાથે આ શેર કરો
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે.WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
