
નમસ્તે મિત્રો! 🙏
IDEX ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે અને તમે અમારા INR અને USDT માર્કેટમાં IDEX ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
IDEX/INR ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે! આ શેર કરો
IDEX વિશે
IDEX પ્રથમ હાઇબ્રિડ લિક્વિડિટી DEX હોવાનો દાવો કરે છે જે ઑર્ડર બુક મૉડલને ઑટોમેટેડ માર્કેટ મેકર સાથે જોડે છે. તે AMM ની સુરક્ષા અને પ્રવાહિતા સાથે પરંપરાગત ઓર્ડર બુક મોડલના પ્રદર્શન અને લક્ષણોને મિશ્રિત કરે છે. IDEX ઑન-ચેઇન ટ્રેડ સેટલમેન્ટ સાથે ઑફ-ચેઇન ટ્રેડિંગ એન્જિનને જોડીને ડિસેંટ્રલાઇઝ્ડ એક્સચેંજિસ માટે નવીન અભિગમ અપનાવે છે.
- ટ્રેડિંગ કિંમત (છેલ્લા 24 કલાક): $0.151 USD
- વૈશ્વિક માર્કેટ કેપ (છેલ્લા 24 કલાક): $98,150,305 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (છેલ્લા 24 કલાક): $20,203,884 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 649,869,508.74 IDEX
- કુલ સપ્લાય: 1,000,000,000 IDEX
તમારા મિત્રો સાથે આ શેર કરો
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. વઝીરએક્સ(WazirX) ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
