
Table of Contents
નમસ્તે મિત્રો! 🙏
Immutable X (ઇમ્મ્યુટેબલ એક્સ) વઝીરએક્સ(WazirX) પર લિસ્ટ થયો છે અને તમે USDT માર્કેટમાં IMX ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
IMX/USDT ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX)પર લાઇવ છે! આ શેર કરો
IMX ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?
Immutable X એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે વઝીરએક્સ(WazirX) પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને IMX ટ્રેડિંગ શરૂ કરીશું.
તમારા માટે તેનો અર્થ શું છે?
- Deposits — You can deposit IMX from Bina
- ડિપોઝિટ – તમે Binance વૉલેટમાંથી વઝીરએક્સ(WazirX) પર IMX જમા કરી શકો છો
- ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં IMXની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે IMX ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
- ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં IMX ઉપાડી શકશો.
IMX નો પરિચય
ઇથેરિયમ પર NFT માટે Immutable X પોતાને પ્રથમ લેયર-ટુ સ્કેલિંગ સોલ્યુશન તરીકે સ્થાન આપે છે. ઇમ્યુટેબલ X મુજબ, તેની બ્લોકચેન ઓછી સ્કેલેબીલીટી, નબળો ઉપયોગકર્તા અનુભવ, તરલતા અને ધીમા વિકાસકર્તા અનુભવ જેવી ઇથેરિયમની મર્યાદાઓને દૂર કરે છે. તેના બદલે, ઉપયોગકર્તાઓ કે એસેટ સિક્યોરિટી સાથે સમાધાન કર્યા વિના NFT ની ટંકશાળ પાડવા અને ટ્રેડિંગ કરવા માટે શૂન્ય ગેસ ફીના આનંદ સાથે ઈન્સ્ટન્ટ ટ્રેડિંગ અને વિશાળ સ્કેલેબીલીટીનો લાભ મેળવે છે.
- ટ્રેડિંગ કિંમત (લેખન સમયે): $1.51 USD
- વૈશ્વિક માર્કેટ કેપ (લેખન સમયે): $356,325,572 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (લેખન સમયે): $244,637,699 USD
- સર્ક્યુલેટિંગ વોલ્યુમ: : 235,284,001.00 IMX
- ટોટલ વોલ્યુમ 2,000,000,000 IMX
તમારા મિત્રો સાથે આ શેર કરો
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને aઆધિન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને aઆધિન હોય છે. વઝીરએક્સ(WazirX) ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
