
નમસ્તે દોસ્તો! ભારતનું સૌથી વિશ્વસનીય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બનવું એ કંઈ સરળ નથી. વઝીરએક્સ(WazirX)ને એક ગ્રાહક કેન્દ્રિત કંપની હોવાનો ગર્વ છે. અમે હંમેશાં નવી સુવિધાઓ અને નવા કાર્યોની પહેલોનું નિર્માણ અને શિપિંગ કરતી વખતે તમારા પર એટલે કે અમારી કમ્યુનિટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બાબત અમને અમારા યુઝર્સ દ્વારા અમને મળેલા શાનદાર 5-સ્ટાર રિવ્યૂઝ દર્શાવે છે. ?
ઘણા બધા લોકો અમને અમારી વેબસાઇટ પર ‘લાઇવ ચેટ સપોર્ટ’નો વિકલ્પ શરુ કરવાનું કહેતા હતા. એટલે અમે તમારી વાતનું માન રાખ્યું અને 8 જૂન, 2020થી અમારી વેબસાઇટ પર લાઇવ ચેટ સપોર્ટ શરૂ કર્યો. તે 100% સંપૂર્ણ છે અને તમે અમારી જબરજસ્ત કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક અમારા હેલ્પ એન્ડ સપોર્ટ પેજ (Help & Support page) પર ભારતીય સમય અનુસાર સવારે 9થી રાત્રે 9 સુધી કરી શકો છો. અમે ખૂબ જ જલ્દી શનિવાર અને રવિવાર માટે પણ લાઇવ ચેટ શરુ રહ્યા છીએ. ?
વઝીરએક્સ(WazirX)નું ધ્યેય પ્રોડક્ટ, માર્કેટિંગ કે કસ્ટમર સર્વિસ એમ તમામમાં બેસ્ટ બનવાનું છે. ? અમને જણાવતા ગર્વ થાય છે કે અમારી લાઇવ ચેટ ટીમનો પહેલો પ્રતિસાદ સમય 60 સેકન્ડ છે! અમે 8 જૂનથી 12,000થી વધુ પ્રશ્નોના જવાબ આપ્યા છે અને અમે સંતોષજનક જવાબ આપવામાં 85%થી વધુનો સ્કોર ધરાવીએ છીએ!
પ્રથમ ચેટ પ્રતિસાદ માટે લેવાયેલ સમય: 60 સેકન્ડ
સંતોષ સ્કોર: 85%
અમારા વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલી કેટલીક આકર્ષક ચેટ સમીક્ષાઓ:




हर समय हमारा समर्थन करने के लिए आपका धन्यवाद। अभी और भी कई अच्छी चीजें आने वाली है दोस्तों!
