Table of Contents
નમસ્તે મિત્રો! 🙏
મેરિટ સર્કલ WazirX પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં MCની ખરીદી, વેચાણ, ટ્રેડ કરી શકો છો.
MC/USDT ટ્રેડિંગ WazirX પર શરૂ થઈ ગયું છે! આ શેર કરો
MC ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?
મેરિટ સર્કલ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને MC ટ્રેડિંગ શરૂ કરીશું.
તમારા માટે તેનો અર્થ શું છે?
- ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી WazirX પર MC જમા કરી શકો છો.
- ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં MCની ખરીદી, વેચાણ, ટ્રેડ કરી શકો છો. જ્યારે તમે MC ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
- ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં MC ઉપાડી શકશો.
MC વિશે
મેરિટ સર્કલ એ વિકેન્દ્રિત ઓટોનોમસ (સ્વયંશાસિત) સંસ્થા છે જે પ્લે-ટુ-અર્ન (કમાવા માટે રમો) અર્થતંત્ર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ ગેમપ્લેના એક નવા યુગની રચના કરવા ઈચ્છે છે જ્યાં વપરાશકર્તાઓ તેમને ગમતી રમતોને સામાન્ય શોખ તરીકે જ ગણવાને બદલે રમતો રમીને પૈસા કમાઈ શકશે. પ્રોજેક્ટ 4થી નવેમ્બર, 2021 ના રોજ શરૂ થયો હતો, પરંતુ તે જુલાઈ 2021 થી વિકાસ હેઠળ છે. મેરિટ સર્કલ હાલમાં એક્સી ઇન્ફિનિટીને સપોર્ટ કરે છે – એક્સી ઇન્ફિનિટી એ સૌથી વધુ વોલ્યૂમમાં ટ્રેડિંગ સાથે સૌથી લોકપ્રિય મોન્સ્ટર-બેટલિંગ પ્લે-ટુ-અર્ન ગેમ છે.
- ટ્રેડિંગ કિંમત (આ લખતા સમયે): $2.26 USD
- વૈશ્વિક માર્કેટ કેપ (આ લખતા સમયે): $98,202,264 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખતા સમયે): $54,267,784 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 42,592,000.00 MC
- કુલ સપ્લાય: 1,000,000,000 MC
તમારા મિત્રો સાથે આ શેર કરો
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા ટ્રેડિંગ લોસ માટે જવાબદાર રહેશે નહીં.