Skip to main content

WazirX પર STPT/INR ટ્રેડિંગ (STPT/INR trading on WazirX)

By માર્ચ 8, 2022માર્ચ 21st, 20221 minute read

નમસ્તે મિત્રો! 🙏

સ્ટાન્ડર્ડ ટોકનાઇઝેશન પ્રોટોકોલ ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે અને તમે અમારા INR અને USDT માર્કેટમાં STPTની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.

Get WazirX News First

* indicates required

STPT/INR ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે! આ શેર કરો

STPT નો પરિચય

STP (સ્ટાન્ડર્ડ ટોકનાઇઝેશન પ્રોટોકોલ) નેટવર્કનો હેતુ વૈશ્વિક સમુદાયોમાં ડિજિટલ અસ્કયામતોની શોધ અને ઉપયોગની સરળતા માટે રચાયેલ ડિસેન્ટ્રલાઇઝ્ડ નેટવર્ક બનાવવાનો છે. STP સ્ટાન્ડર્ડ એ વ્યાખ્યાયિત કરે છે કે જરૂરી નિયમોનું પાલન કરીને ટોકનાઇઝ્ડ અસ્કયામતોની માલિકી કેવી રીતે જનરેટ કરવામાં આવે છે, જારી કરવામાં આવે છે, મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં આવે છે.

STPT ટોકન એ ERC-20 પ્લેટફોર્મ ટોકન છે જે ઉપયોગકર્તાઓને એરડ્રોપ્સ, બાઉન્ટીઝ, માઇક્રો ટોકન ઑફરિંગ્સ અને વર્ચ્યુઅલ સ્ટેકિંગ જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. વધુમાં, STPT નો ઉપયોગ ઇકોસિસ્ટમની અંદર સેવાઓ માટે ચુકવણી કરી શકાય તેવા ચલણ તરીકે થઈ શકે છે.

  • ટ્રેડિંગ કિંમત (છેલ્લા 24 કલાક): $0.08757 USD
  • ગ્લોબલ માર્કેટ કેપ (છેલ્લા 24 કલાક): $127,222,308 USD
  • ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યુમ (છેલ્લા 24 કલાક): $14,111,946 USD
  • સર્ક્યુંલેટિંગ સપ્લાય: 1.45B STPT
  • ટોટલ સપ્લાય: 1,942,420,283 STPT

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! 🚀

જોખમ સંબંધી ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ bબજારમાં પ્રવર્તમાન ઊંચા જોખમને આધિન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને aઆધિન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply