WazirX પર ACA/USDT ટ્રેડિંગ (ACA/USDT trading on WazirX)

By એપ્રિલ 12, 2022એપ્રિલ 29th, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

Acala ટોકન વઝીરએક્સ(WazirX) પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં ACA ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.

ACA/USDT ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે!   આ શેર કરો

ACA ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

અકાલા ટોકન એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે વઝીરએક્સ(WazirX) પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને ACA ટ્રેડિંગ શરૂ કરીશું.

Get WazirX News First

* indicates required

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી વઝીરએક્સ(WazirX) પર ACA જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં ACAની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે ACA ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં ACA ઉપાડી શકશો.

ACA વિશે

અકાલા એ એક ઓલ-ઇન-વન વિકેન્દ્રિત ફાઇનાન્સ નેટવર્ક છે જે પોલ્કાડોટ દ્વારા સુરક્ષિત બ્લોકચેન પ્લેટફોર્મ ઓફર કરે છે, તેમજ ક્રોસ-ચેન નાણાકીય એપ્લિકેશનોનો એક સ્યુટ છે જે ઉપયોગકર્તાઓને અકાલા સ્વેપ પર વેપાર કરવા, અકાલા ડૉલર સ્ટેબલકોઇન (aUSD) સાથે સેલ્ફ-સર્વિસ્ડ લોન ઇશ્યૂ કરવા, લિક્વિડિટી પ્રદાતાઓ બનવા, લિક્વિડ DOT સ્ટેકિંગ (LDOT) સાથે સ્ટેકિંગ ડેરિવેટિવ્ઝને ઍક્સેસ કરવા અને તેમની ડિજિટલ અસ્કયામતો પર ઉચ્ચ-વ્યાજ સાથે APY મેળવવાની સુવિધા આપે છે. નેટવર્ક સ્કેલેબલ, ઇથેરિયમ-સુસંગત અને DeFi માટે ઑપ્ટિમાઇઝ કરેલ છે. નેટવર્કને ઇથેરિયમ, બિટકોઇન અને કમ્પાઉન્ડ ગેટવે જેવા અન્ય નેટવર્ક્સ સાથે પણ જોડવામાં આવશે, જેના માટે અકાલાને કમ્પાઉન્ડ તરફથી ઓપનિંગ ગ્રાન્ટ (ઉદ્ઘાટન અનુદાન) પ્રાપ્ત થઈ છે.

  • ટ્રેડિંગ કિંમત (આ લેખન સમયે): $1.53 USD
  • ગ્લોબલ માર્કેટ કેપ (આ લેખન સમયે): $106,350,618 USD
  • ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યુમ (આ લેખન સમયે): $47,822,300 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 47,785,323 ACA
  • કુલ સપ્લાય: 1,000,000,000 ACA

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! 🚀


જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. વઝીરએક્સ(WazirX) ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply