વઝીરએક્સ(WazirX) પર ALPINE/USDT ટ્રેડિંગ (ALPINE/USDT trading on WazirX)

By માર્ચ 26, 2022એપ્રિલ 5th, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

Alpine F1 ટીમ ફેન ટોકન વઝીરએક્સ(WazirX) પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં ALPINEની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.

Get WazirX News First

* indicates required

ALPINE/USDT ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX) પર લાઇવ છે!આ શેર કરો

ALPINE ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

Alpine (આલ્પાઇન) F1 ટીમ ફેન ટોકન એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને ALPINE ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનન્સ વૉલેટમાંથી WazirX પર ALPINE જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં ALPINEની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે ALPINE ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
  • ઉપાડ – લિસ્ટિંગ પછીના થોડા દિવસોમાં તમે ALPINE ઉપાડી શકશો.
  • ઉપાડ – લિસ્ટિંગ પછીના થોડા દિવસોમાં તમે ALPINE ઉપાડી શકશો.

ALPINE વિશે

Alpine F1 ટીમ ફેન ટોકન (ALPINE) એ બિનન્સ દ્વારા પ્રથમ ફોર્મ્યુલા વન થીમ આધારિત ફેન ટોકન છે — જે વિશ્વનું સૌથી મોટું અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે. બિનન્સ એ તેનું પ્રથમ ફેન ટોકન LAZIO માં રિલીઝ કર્યા પછી, ALPINE ટોકન Alpine F1 ટીમના ચાહકોને રેસિંગ બ્રાન્ડ સાથે જોડાવવાની તક આપશે. બિનન્સ વચન આપે છે કે ટોકન ચાહકોને ટીમ વોટિંગ પોલ્સમાં ભાગ લેવા, ડિજિટલ કલેક્ટેબલની શોધ કરવા અને NFT ખરીદવા, ચાહકોના પુરસ્કારો અથવા મહાન અનુભવો સાથે જોડાયેલ ગેમિફિકેશન સુવિધાઓનો આનંદ માણવાની સુવિધા આપીને “ચાહકોના અનુભવમાં ક્રાંતિ લાવશે”.

  • ટ્રેડિંગ કિંમત(આ લખાય છે ત્યારે) : $8.34 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (આ લખાય છે ત્યારે)$94,771,546 USD
  • વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે ત્યારે)$83,995,592 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય : 11,360,000.00 ALPINE
  • કુલ સપ્લાય : 40,000,000 ALPINE

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! 🚀

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધિન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને aઆધિન હોય છે. વઝીરએક્સ(WazirX) ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply