Skip to main content

WazirX પર BSW/USDT ટ્રેડિંગ (BSW/USDT trading on WazirX)

By મે 6, 2022જૂન 10th, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

Biswap WazirX પર લિસ્ટ થયેલ છે અને તમે USDT માર્કેટમાં BSW ખરીદી, વેચી તેમજ ટ્રેડ કરી શકો છો.

Get WazirX News First

* indicates required

BSW/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે!   આ શેર કરો 

BSW ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

Biswap એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને BSWનું ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી WazirX પર BSW જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં BSW ખરીદી, વેચી તેમજ ટ્રેડ કરી શકો છો. જ્યારેતમે BSW ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં BSW ઉપાડી શકશો.

BSW વિશે

Biswap (BSW) એ Binance Smart Chain (BSC) પર BEP-20 ટોકન્સ માટે વિકેન્દ્રિત એક્સચેન્જ (DEX) છે. Biswap કોઈપણ BSC એક્સચેન્જની સામે સૌથી ઓછી ટ્રાન્ઝેક્શન ફી 0.1% પર આપવાનું વચન આપે છે અને તેના ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓ દ્વારા DeFiમાં નવીનતા માટે પ્રતિબદ્ધ બનવાનું વચન આપે છે. તેની રેફરલ સિસ્ટમ વપરાશકર્તાઓને અન્ય લોકોને આમંત્રિત કરવા અને ફાર્મ્સ, લોંચ પૂલ, સ્વેપ અને લોટરીમાંથી રેફરલ ફી પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

Biswapના મુખ્ય ઉત્પાદનોમાં AMM, લિક્વિડિટી પૂલ, યીલ્ડ ફાર્મિંગ, NFT માર્કેટપ્લેસ અને IDO લૉન્ચપેડ જેવા માનક DEX કાર્યોનો સમાવેશ થાય છે.

  • ટ્રેડિંગ કિંમત (આ લખાય છે તે સમયે): $1.13 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (આ લખાય છે તે સમયે): $248,159,905 USD
  • વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે તે સમયે): $129,916,297 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 220,490,009 BSW
  • કુલ સપ્લાય: 257,904,694 BSW

તમારા મિત્રો સાથે આ શેર કરો 

હેપ્પી ટ્રેડિંગ! 🚀

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા લિસ્ટ થયેલા ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply