WazirX પર CITY/USDT ટ્રેડિંગ (CITY/USDT trading on WazirX)

By મે 24, 2022જૂન 22nd, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

માન્ચેસ્ટર સિટી ફેન ટોકન WazirX પર લિસ્ટ થયેલ છે અને તમે USDT માર્કેટમાં CITY ખરીદી, વેચી, ટ્રેડ કરી શકો છો.

Get WazirX News First

* indicates required

CITY/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે!   આ શેર કરો

CITY ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

માન્ચેસ્ટર સિટી ફેન ટોકન એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને CITY ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે WazirX પર બિનાન્સ વૉલેટમાંથી CITY જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં CITY ખરીદી, વેચી, ટ્રેડ કરી શકો છો. તમે જ્યારે CITY ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં CITY ઉપાડી શકશો.

CITY વિશે

માન્ચેસ્ટર સિટી ફેન ટોકન એ Socios.com દ્વારા એક ફેન એટલે કે ચાહક ટોકન છે — જે ચિલિઝ (CHZ) બ્લોકચેન પર બનેલી એપ્લિકેશન છે. Socios એ અન્ય ઘણી ફૂટબોલ ક્લબ માટે ફેન ટોકન્સ બનાવ્યા છે, જેમાં સૌથી વધુ લોકપ્રિય છે (PSG), તેમજ UFC અને કાર રેસિંગ માટે ફેન ટોકન્સ. ફેન ટોકન્સ ધારકોને નિર્ણયોને પ્રભાવિત કરવા, VIP પુરસ્કારોને અનલૉક કરવા અને વિશિષ્ટ પ્રમોશન, રમતો અને વિશેષ માન્યતા પ્રાપ્ત કરવાની મંજૂરી આપીને ક્લબના શાસનમાં હિસ્સો આપે છે. જાન્યુઆરી 2020માં PSGની શરૂઆતની જંગી સફળતા બાદ, માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબે માર્ચ 2021માં CITY શરૂ કરવાનું નક્કી કર્યું. તેની સફળતા મુખ્યત્વે પિચ પર ક્લબની સફળતા અને બ્લોકચેન ટેક્નોલોજીના વિકાસ પર નિર્ભર રહેશે.

  • ટ્રેડિંગ કિંમત (આ લખાય છે તે સમયે): $5.68 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (આ લખાય છે તે સમયે): $19,924,137 USD
  • વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે તે સમયે): $9,748,205 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 3,508,140.00 CITY
  • કુલ સપ્લાય: 20,000,000 CITY

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! 🚀

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા લિસ્ટ થયેલા ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા ટ્રેડના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply