Skip to main content

વઝીરએક્સ(WazirX)પર FIDA/USDTનું ટ્રેડિંગ (FIDA/USDT trading on WazirX )

By માર્ચ 3, 2022માર્ચ 8th, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

બોનફિડા વઝીરએક્સ(WazirX) પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં FIDA ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.

Get WazirX News First

* indicates required

FIDA/USDT ટ્રેડિંગ વઝીરએક્સ(WazirX)પર લાઇવ છે!આને શેર કરો

FIDA ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

બોનફિડા અમારી ઝડપી લિસ્ટિંગ પહેલનો એક હિસ્સો છે. આથી, અમે બિનાન્સ મારફતે વઝીરએક્સ(WazirX)પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને FIDA ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી વઝીરએક્સ(WazirX)પર FIDA જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં FIDA ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે FIDA ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ”માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં FIDAનો ઉપાડ કરી શકશો.

FIDA વિશે

બોનફિડા વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે જેમાં શામેલ છે (1) ઓન-ચેઈન પરપેચ્યુઅલ સ્વેપ; (2) વાંચી શકાય તેવા સોલાના સરનામાંઓની હરાજી અને ટ્રાન્ઝેકશન કરવા માટે સોલાના નામ સેવા; અને (3) બોનફિડા બૉટ્સ જે વપરાશકર્તાઓને ટ્રેડિંગ વ્યૂહરચનાઓને સ્વચાલિત કરવાની અને સીરમ DEX પર કૉપિ-ટ્રેડિંગ કરવાની મંજૂરી આપે છે. ત્રણેય ઉત્પાદનો અને તેમની આવક FIDA ટોકન માટે મૂલ્ય ઉપાર્જિત કરે છે.

  • ટ્રેડિંગ કિંમત (આ લેખન સમયે): $1.93 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (આ લેખન સમયે): $86,493,075 USD
  • ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યુમ (આ લેખન સમયે): $9,077,858 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 44,729,963.60 FIDA
  • કુલ સપ્લાય: 998,729,964 FIDA

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! ! 🚀

જોખમ સંબંધી ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધિન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધિનaઆધિન હોય છે. વઝીરએક્સ(WazirX)ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply