Skip to main content

WazirX પર GAL/USDT ટ્રેડિંગ (GAL/USDT trading on WazirX)

By મે 31, 2022જૂન 23rd, 20222 minute read

નમસ્તે મિત્રો! 🙏

Galaxy Project Token (ગેલેક્સી પ્રોજેકટ ટોકન) WazirX પર લિસ્ટ થયેલ છે અને તમે USDT માર્કેટમાં GAL ખરીદી, વેચી, ટ્રેડ કરી શકો છો.

Get WazirX News First

* indicates required

GAL/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે!   આ શેર કરો

GAL ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

Galaxy Project Token એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને GAL ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી WazirXમાં GAL જમા કરાવી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં GAL ખરીદી, વેચી, ટ્રેડ કરી શકો છો. જ્યારે તમે GAL ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં GAL ઉપાડી શકશો.

GAL વિશે

પ્રોજેક્ટ ગેલેક્સી એ અગ્રણી Web3 ક્રેડેન્શિયલ ડેટા નેટવર્ક્સમાંનું એક છે. ઓપન અને કોલેબ્રેટીવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બનેલ, પ્રોજેક્ટ ગેલેક્સી Web3 ડેવલપર્સ અને પ્રોજેક્ટ્સને વધુ સારા ઉત્પાદનો અને સમુદાયો બનાવવા માટે ડિજિટલ ક્રેડેન્શિયલ ડેટા અને NFTનો લાભ લેવામાં મદદ કરે છે. પ્રોજેક્ટ ગેલેક્સી સમુદાયના સભ્યોને ગેલેક્સી ક્રેડેન્શિયલ ડેટા નેટવર્કમાં ડિજિટલ ક્રેડેન્શિયલ ક્યુરેટ કરવા અને યોગદાન આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બહુવિધ ડેટા સ્ત્રોતો દ્વારા ક્યુરેટિંગ ક્રેડેન્શિયલને સપોર્ટ કરે છે. ક્યુરેટર ઓન-ચેન ક્રેડેન્શિયલ માટે સબગ્રાફ ક્વેરીઝ અથવા સ્નેપશોટ સાથે 7 વિવિધ ચેનના ડેટાનું યોગદાન આપી શકે છે. તેઓ Twitter, Discord, Github અથવા ઓફ-ચેન ક્રેડેન્શિયલ માટે ઓફલાઇન ઇવેન્ટ્સમાંથી પણ ડેટા પ્રદાન કરી શકે છે. પ્રોજેક્ટ ગેલેક્સી ડેવલપર્સને ક્રેડેન્શિયલ (ઓળખપત્ર) ડેટાનો લાભ લેવામાં મદદ કરવા માટે એપ્લિકેશન મોડ્યુલ્સ, ઓળખપત્ર API અને ક્રેડેન્શિયલ ઓરેકલ એન્જિન પણ પ્રદાન કરે છે. એપ્લિકેશન મોડ્યુલના ઉપયોગના કેસોમાં ગેલેક્સી OATs (ઓન-ચેન એચિવમેન્ટ ટોકન્સ), NFT લોયલ્ટી પ્રોગ્રામ્સ, ગ્રોથ હેકિંગ ઝુંબેશ, ગેટેડ કોમ્યુનિટી અને કસ્ટમાઇઝ્ડ ગવર્નન્સનો સમાવેશ થાય છે. 

  • ટ્રેડિંગ કિંમત (આ લખાય છે તે સમયે): $5 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (આ લખાય છે તે સમયે): $175,843,455 USD
  • વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે તે સમયે): $213,636,558 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 35,161,333.00 GAL
  • કુલ સપ્લાય: 200,000,000 GAL

તમારા મિત્રો સાથે આ શેર કરો

હેપ્પી ટ્રેડિંગ! 🚀

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા લિસ્ટ થયેલા ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા ટ્રેડના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply