Skip to main content

WazirX પર LINA/USDT ટ્રેડિંગ (LINA/USDT trading on WazirX)

By મે 4, 2022મે 18th, 20222 minute read

નમસ્તે મિત્રો!  🙏

લિનિયર ફાઈનાન્સ WazirX પર સૂચિબદ્ધ છે અને તમે USDT માર્કેટમાં  LINA ખરીદી, વેચી અને ટ્રેડ કરી શકો છો 

WazirX પર LINA/USDT ટ્રેડિંગ લાઈવ છે! આને શેર કરો

LINA ડિપોઝિટ અને ઉપાડ વિશે

લિનિયર ફાઈનાન્સ એ અમારા  રેપિડ લિસ્ટિંગ ઈનિશિએટિવનો એક ભાગ છે.. આથી, અમે Binance મારફતે WazirX પર તેની ડિપોઝિટને સક્ષમ કરીને LINA ટ્રેડિંગ શરૂ કરીશું.

Get WazirX News First

* indicates required

તમારા માટે એનો અર્થ શું છે?

  • ડિપોઝિટ — તમે Binance વૉલેટમાંથી WazirX પર LINA ડિપોઝિટ કરાવી શકો છો.
  • ટ્રેડિંગ — તમે અમારા USDT માર્કેટમાં LINA ખરીદી, વેચી અને ટ્રેડ કરી શકો છો. જ્યારે તમે LINA ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ”માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગના થોડા દિવસોમાં LINA ઉપાડી શકશો.

LINA વિશે

લિનિયર એ વિકેન્દ્રિત ડેલ્ટા-વન એસેટ પ્રોટોકોલ છે જે અનલિમિટેડ લિકવીડિટી સાથે તરત જ સિન્થેટીક એસેટ બનાવવા માટે સક્ષમ છે. આ પ્રોજેક્ટ પરંપરાગત એસેટ્સ જેવી કે કોમોડિટીઝ, ફોરેક્સ, માર્કેટ ઈન્ડાઈસીસ અને અન્ય થીમેટીક સેક્ટરોને ક્રિપ્ટોકરન્સીના યુઝર્સ માટે “લિક્વિડ્સ” — લિનિયરના સિન્થેટિક એસેટ ટોકન્સના નિર્માણને સમર્થન આપીને ખોલે છે. પ્રોટોકોલમાં Linear.Buildr જેવા વિવિધ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે એક DApp. છે અને તેનો ઉપયોગ લિક્વિડ્સ અને કોલેટરલ તરીકે લિનિયર (LINA) મેનેજ કરવા માટે થાય છે.

  • ટ્રેડિંગ કિંમત (આ લખાય છે તે સમયે): $0.01904 USD
  • ગ્લોબલ માર્કેટ કેપ (આ લખાય છે તે સમયે): $68,044,056 USD
  • ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યુમ (આ લખાય છે તે સમયે): $26,664,952 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 3.58B LINA
  • કુલ સપ્લાય: 10,000,000,000 LINA

તમારા મિત્રો સાથે આને શેર કરો 

હેપ્પી ટ્રેડિંગ!  🚀

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ બજારના ઊંચા જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા ટ્રેડિંગ લોસ માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply