Skip to main content

WazirX પર TFUEL/INR નું ટ્રેડિંગ (TFUEL/INR trading on WazirX)

By ફેબ્રુવારી 17, 20221 minute read

નમસ્તે મિત્રો! 🙏

થીટા ફ્યુઅલ ટ્રેડિંગ હવે WazirX પર લાઈવ છે અને તમે અમારાINRઅને USDT માર્કેટમાં TFUEL નું ખરીદ, વેચાણ અને ટ્રેડ કરી શકો છો.

Get WazirX News First

* indicates required

TFUEL/INR ટ્રેડિંગ WazirX પર લાઈવ છે! આને શેર કરો

TFUEL નો પરિચય

TFUEL થીટા બ્લોકચેન પરનું બીજું ટોકન છે જે વિકેન્દ્રિત વીડિયો અને ડેટા ડિલિવરીમાં ઉપયોગિતા ટોકન તરીકે સેવા આપે છે, તે ગેસ ટોકન તરીકે પણ કામ કરે છે. આનો અર્થ એ છે કે તેનો ઉપયોગ થીટા બ્લોકચેન પરના તમામ ઓપરેશનને શક્તિ પૂરી પાડવા માટે થાય છે, જેમ કે કોઈ વીડિયો સ્ટ્રીમ શેર કરવા માટે રિલેયરને ચૂકવણી, સ્માર્ટ કોન્ટ્રેક્ટને ડિપ્લોય કરવા અને ક્રિયાપ્રતિક્રિયા માટે, અને NTF અને DeFi એપ્લિકેશનના વ્યવહારો સાથે સંકળાયેલ ફી તરીકે.

  • ટ્રેડિંગ કિંમત (છેલ્લા 24 કલાક): $0.2088 USD
  • ગ્લોબલ માર્કેટ કેપ (છેલ્લા 24 કલાક): $1,106,832,242 USD
  • ગ્લોબલ ટ્રેડિંગ વોલ્યૂમ (છેલ્લા 24 કલાક): $45,941,446 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 5.30B TFUEL
  • કુલ સપ્લાય: 5,301,214,400 TFUEL

આને તમારા મિત્રો સાથે શેરકરો

ટ્રેડિંગનો આનંદ લો! 🚀

જોખમ ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકનનો વેપાર કરતી વખતે તમે પૂરતી જોખમ આકારણી હાથ ધરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઈન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply