Skip to main content

CELO લિસ્ટિંગ + ગ્રાન્ડ CELO ગિવઅવે (CELO Listing + Grand CELO Giveaway)

By માર્ચ 17, 2022એપ્રિલ 28th, 20225 minute read

નમસ્તે મિત્રો! 🙏

Celo એ વઝીરએક્સ(WazirX) પર સૂચિબદ્ધ છે અને તમે અમારા INR અને USDT માર્કેટમાં CELOની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. 

અમે તમારા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ અને આકર્ષક ભેટો માટે પણ ભાગીદારી કરી છે. અમારા ₹40,00,000 (~$51,000) થી વધુના ઉપહારોમાં ભાગ લઈને લિસ્ટિંગની ઉજવણી કરો! 

વઝીરએક્સ(WazirX) 21મીથી 31મી માર્ચ 2022 સુધી ભવ્ય CELO ભેટનું આયોજન કરી રહ્યું છે! આ શેર કરો

Get WazirX News First

* indicates required

CELO ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?

સેલો અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે વઝીરએક્સ(WazirX) પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને CELO ટ્રેડિંગ શરૂ કરીશું.

તમારા માટે તેનો અર્થ શું છે?

  • ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી વઝીરએક્સ(WazirX) પર CELO જમા કરી શકો છો.
  • ટ્રેડિંગ – તમે અમારા INR અને USDT માર્કેટમાં CELO ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે CELO ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
  • ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં CELO ઉપાડી શકશો.

CELO વિશે

સેલો એ બ્લોકચેન ઇકોસિસ્ટમ છે જે સ્માર્ટફોન ઉપયોગકર્તાઓમાં ક્રિપ્ટો કરન્સી અપનાવવા પર કેન્દ્રિત છે. પબ્લિક કી તરીકે ફોન નંબરનો ઉપયોગ કરીને, સેલો વિશ્વના અબજો સ્માર્ટફોન માલિકો, બેંકિંગ એક્સેસ વગરના સહિતનાને ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહાર કરવા માટે પ્રસ્તુત કરવાની આશા રાખે છે. નેટવર્ક ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સના ભાગ રૂપે સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશનો બનાવવા માટે પણ પરવાનગી આપે છે. 

  • ટ્રેડિંગ કિંમત (છેલ્લા 24 કલાક): $2.98 USD
  • વૈશ્વિક માર્કેટ કેપ (છેલ્લા 24 કલાક): $1,275,289,108 USD
  • વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (છેલ્લા 24 કલાક): $828,594,654 USD
  • સર્ક્યુલેટિંગ સપ્લાય: 427,388,610.00 CELO
  • કુલ સપ્લાય: 1,000,000,000 CELO

ગિવઅવે સમયપત્રક

  • સોમવાર, 21મી માર્ચ રવિવાર, 27મી માર્ચ વઝીરએક્સ(WazirX) પર સાઇન અપ કરો અને મફત $40 મૂલ્યના CELO મેળવો.
  • સોમવાર, 21મી માર્ચ – સેલો ફાઉન્ડેશનના ફાઇનાન્સ હેડ, એલેક્સ વિટ સાથે યુટ્યુબ લાઇવ.
  • મંગળવાર, 22મી માર્ચ – ₹4,000 ના ઈનામો સાથે વઝીરએક્સ(WazirX) ઇન્સ્ટાગ્રામ પેજ પર ટ્રીવીયા. CELO વિશે રસપ્રદ ટ્રીવીયા રમો અને જીતો.
  • મંગળવાર, 22મી માર્ચબુધવાર, 30મી માર્ચCELO ધારકો માટે આકર્ષક ભેટ. સરળ પગલાંઓ પૂર્ણ કરો અને ₹31,000ના પૂલમાંથી જીતો.
  • બુધવાર, 23 માર્ચ – સેલો ફાઉન્ડેશનના સ્થાપક રેને રેઇન્સબર્ગ સાથે AMA. CELO પર 360-ડિગ્રી લર્નિંગ મેળવો અને ₹23,500ના કુલ ઇનામ જીતો.
  • ગુરુવાર, 24મી માર્ચશુક્રવાર, 25મી માર્ચ – અમારા બ્લોગ પેજ પર ₹23,500ના ઈનામો સાથે ક્વિઝ. મનોરંજક ક્વિઝ સત્રમાં તમારા CELO જ્ઞાનનું પ્રદર્શન કરો અને જીતો.
  • સોમવાર, 28મી માર્ચગુરુવાર, 31મી માર્ચ – ટોચના 400 ટ્રેડર્સ માટે ₹23,60,000 મૂલ્યના CELO ના ઈનામો સાથે 76-કલાકની હાઈએસ્ટ ટ્રેડર કૌન મેરેથોન.

સાઇનઅપ કરો અને કમાઓ

વઝીરએક્સ(WazirX) અને CELO એ નવા ઉપયોગકર્તાઓ માટે વિશેષ સ્વાગત ઓફર માટે ભાગીદારી કરી છે
CELO કોઈપણ રેન્ડમ 500 નવા ઉપયોગકર્તાઓને કુલ ₹15,70,000 મૂલ્યના CELO ટોકન્સ આપી રહ્યું છે જેઓ વઝીરએક્સ(WazirX) પર CELO સાઇનઅપ કરે છે અને ખરીદી/ડિપોઝિટ કરે છે!

કેવી રીતે ક્લેઇમ કરવું

  • વઝીરએક્સ(WazirX) પર તમારું એકાઉન્ટ બનાવો અને તમારી ઓળખની ચકાસણી કરાવો.
  • INR અથવા USDT માર્કેટમાં $CELO ની કોઈપણ રકમ ખરીદો.
  • રેન્ડમ 500 ઉપયોગકર્તાઓ માટે માન્ય છે કે જેઓ પ્રચારના સમયગાળા દરમિયાન સાઇન અપ કરે છે અને CELO ની ખરીદી/ડિપોઝિટ કરે છે.

રિવોર્ડ

  • પાત્ર ઉપયોગકર્તાઓને 16.36 (~$40) CELO ટોકન્સ પ્રાપ્ત થશે. 
  • પુરસ્કારો ઉપયોગકર્તા દીઠ એક સુધી મર્યાદિત છે એટલે કે માત્ર એક જ વાર રિડીમ કરી શકાય છે એકથી વધુ વખત નહીં.

ક્યારે: સોમવાર, 21મી માર્ચ, રાત્રે 9 વાગ્યાથી – રવિવાર, 27મી માર્ચ, રાત્રે 9 વાગ્યા સુધી IST

યુટ્યુબ લાઇવ 

CELO ટોકન વિશે બધું જાણવા માટે અર્ચિત સિંહા દ્વારા સેલો ફાઉન્ડેશનના ફાઇનન્સ હેડ, એલેક્સ  વિટના લાઇવ ઇન્ટરવ્યુમાં ભાગ લો.

ક્યારે: સોમવાર, 21મી માર્ચ, 7 PM IST

 ક્યાં: http://youtube.com/વઝીરએક્સ(WazirX)

ટ્રીવીયા

શું તમને લાગે છે કે તમે CELO વિશે પર્યાપ્ત જાણો છો? અમારી CELO ટ્રીવીયા હરીફાઈમાં શોધો!

ક્યારે: મંગળવાર, 22મી માર્ચ, 12 PM IST

 ક્યાં: instagram.com/વઝીરએક્સ(WazirX)

કેવી રીતે ભાગ લેવો?

  • અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો: instagram.com/વઝીરએક્સ(WazirX)
  • અમે અમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર 5 પ્રશ્નો શેર કરીશું
  • સાચો જવાબ પસંદ કરો

ઉપહાર:

5 ભાગ્યશાળી વિજેતામાંના દરેક 4.16 CELO જીતશે.

શાનદાર ઉપહાર 

 અમારા ટ્વિટર પર રાખો અને તમારા મફત CELO ટોકન્સ મેળવો

અમે દરેક 25 નસીબદાર વિજેતાઓને 6.46 CELO આપવાના છીએ

વધુમાં, 15 નસીબદાર વિજેતાઓ શાનદાર Celo X વઝીરએક્સ(WazirX) મર્ચ જીતશે

AMA

CELO પર 360-ડિગ્રી લર્નિંગ માટે સેલો ફાઉન્ડેશનના સ્થાપક રેને રેઇન્સબર્ગ સાથે લાઇવ AMAમાં ભાગ લો.

ક્યારે: બુધવાર, 23 માર્ચ, 6 PM IST

 ક્યાં: http://t.me/વઝીરએક્સ(WazirX)_discuss

કેવી રીતે ભાગ લેવો?

ભાગ 1: અમે રેનેને CELO વિશે 10 (અમારા Twitter અનુયાયીઓ તરફથી ક્રાઉડસોર્સ કરેલા) પ્રશ્નો પૂછીશું.

ભાગ 2: અંતે, અમે જૂથને 3 મિનિટ માટે અનમ્યૂટ કરીશું જ્યાં તમે તેને તમારા પ્રશ્નો લાઈવ પૂછી શકશો. તે શક્ય તેટલા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

ગિવઅવે (ઉપહાર):

 ટ્વિટર પરથી પસંદ કરેલા ટોચના 10 પ્રશ્નો માટે 6.12 CELO

 ટેલિગ્રામ જૂથમાં ટોચના 5 લાઇવ પ્રશ્નો માટે પ્રત્યેક 12.24 CELO

ક્વિઝ

મનોરંજક ક્વિઝ સત્ર દરમિયાન તમારું CELO જ્ઞાન બતાવો.

ક્યારે: ગુરુવાર, 24મી માર્ચ, સાંજે 6 વાગ્યાથી શુક્રવાર, 25મી માર્ચ, સાંજે 6 વાગ્યા સુધી IST

 ક્યાં: વઝીરએક્સ(WazirX) બ્લોગ

વાંચન સંસાધનો:

  • https://celo.org/
  • https://research.binance.com/en/projects/celo

કેવી રીતે ભાગ લેવો?

  • બ્લોગ પૃષ્ઠ પર જાઓ
  • ત્યાં કુલ 10 પ્રશ્નો હશે
  • સાચો જવાબ પસંદ કરો
  • ઉપયોગકર્તા દીઠ માત્ર એક એન્ટ્રી 

ઉપહાર:

 20 નસીબદાર વિજેતા 6.12 CELO ટોકન્સ જીતશે.

હાઈએસ્ટ ટ્રેડર કૌન મેરેથોન: CELO/INR

નોન-સ્ટોપ 72-કલાક લાંબી ટ્રેડિંગ સ્પર્ધા માટે તૈયાર રહો.

કેવી રીતે ભાગ લેવો?

  • ટ્રેડિંગ હરીફાઈ 28મી માર્ચ, સવારે 9 વાગ્યાથી શરૂ થઈને 31મી માર્ચ, સવારે 9 વાગ્યા સુધી ચાલશે
  • તમે સોમવાર અને ગુરુવાર વચ્ચે કોઈપણ સમયે સ્પર્ધામાં ભાગ લઈ શકો છો.
  • કુલ ₹23,60,000 ના મૂલ્યના CELO નું ઇનામ! તમે સમગ્ર 72-કલાકના તમારા ટ્રેડિંગ પ્રદર્શનના આધારે ઇનામ જીતી શકો છો.
  • અમે હાઈએસ્ટ ટ્રેડર કૌન મેરેથોનમાં 23,60,000 મૂલ્યના CELO આપવાના છીએ! આ શેર કરો

ઉપહાર:

ટ્રેડર રેન્કઈનામો/વ્યક્તિ (CELO)INR માં મૂલ્ય
1859.821,65,000
2614.901,18,000
3479.4292,000
4 – 10244.9247,000
11 – 20184.4735,400
21 – 3098.3818,880
31 – 4082.4215,817
41 – 5051.659,912
51 – 10032.086,156
101 – 15024.354,673
151 – 20012.302,360
201 – 2507.381,416
251 – 4004.37838


*પુરસ્કાર મેળવવા માટેના નિયમો અને શરતો

  • ઉપયોગકર્તાએ www.વઝીરએક્સ(WazirX).com પર સાઇન અપ કરવું પડશે અને KYC અને બેંક એકાઉન્ટ વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. ઉપયોગકર્તાઓએ ઝુંબેશના સમયગાળા દરમિયાન કોઈપણ રકમના CELO ખરીદવા આવશ્યક છે. 
  • પુરસ્કારો ફક્ત રેન્ડમ 500 નવા સાઇનઅપ માટે માન્ય રહેશે.
  • પુરસ્કારો માત્ર 27મી માર્ચ 2022, IST રાત્રે 9:00 વાગ્યા સુધી જ માન્ય છે. 
  • કોઈપણ પુરસ્કારના વિતરણ અથવા ઉપયોગ સાથે જોડાણમાં કોઈપણ કરની ચુકવણી માટે વઝીરએક્સ(WazirX) ની કોઈ જવાબદારી નથી.
  • વઝીરએક્સ(WazirX) કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી આવવા/સંદિગ્ધ જણાવાના કિસ્સામાં કોઈપણ પૂર્વ સૂચના વિના ફંડ રિવર્સ કરવાનો અધિકાર ધરાવે છે.
  • જો કાયદા દ્વારા પ્રતિબંધિત અથવા નિષિદ્ધ હોય તો પુરસ્કારો રદબાતલ થશે.
  • પુરસ્કારો ઉપયોગકર્તા દીઠ એક સુધી મર્યાદિત છે એટલે કે માત્ર એક જ વાર રિડીમ કરી શકાય છે એકથી વધુ વખત નહીં.
  • વઝીરએક્સ(WazirX) તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિમાં કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના વિના ઉપહારોના નિયમો અને જાહેરાતમાં સુધારો અથવા રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.

નોંધ : સમગ્ર ભેટ માટે, CELO ની કિંમત $2.44, એટલે કે, ₹191.9 ગણવામાં આવશે અને તમામ ઈનામો 14મી એપ્રિલ 2022 સુધીમાં વિતરિત કરવામાં આવશે.

જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. વઝીરએક્સ(WazirX) ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply