Skip to main content

અમારી 4થી બર્થડે પાર્ટીમાં આપનું સ્વાગત છે – અમારા મર્ચ સ્ટોર પર 50% સુધીની છૂટ (Welcome to our 4th Birthday party – Up to 50% off on our Merch Store)

By માર્ચ 8, 20221 minute read

નમસ્તે મિત્રો! 🙏

WazirX 8 માર્ચ 2022 ના રોજ તેના ચાર વર્ષ પૂરા કરી રહ્યું છે! અમે 2018 થી ખૂબ મોટી મજલ કાપી છે અને હંમેશા અમને ટેકો આપવા અને ભારતમાં નંબર વન ક્રિપ્ટો એક્સચેન્જ બનાવવા બદલ આપનો આભાર માનવા માંગીએ છીએ.

Get WazirX News First

* indicates required

તમારા સમર્થનને સ્વીકારવા અને આ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે, અહીં એક ઑફર છે જે તમારે ચૂકવી ન જોઈએ! 

તમે જાણો જ છો જે, અમારો વિશિષ્ટ મર્ચ હવે અહીં રેડવોલ્ફ પર ઉપલબ્ધ છે અને અમારા જન્મદિવસની ઉજવણી કરવા માટે; અમે અમારા તમામ ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. 

WAZIRXBDAY‘ કોડનો ઉપયોગ કરો અને અને ₹900ની ન્યૂનતમ ખરીદી પર ફ્લેટ ₹450ની છૂટ મેળવો.

અહીં અમારા મર્ચ સ્ટોરની મુલાકાત લો

નિયમો અને શરતો

  • આ ઑફર ફક્ત 7 માર્ચ – 13 માર્ચ 2022 વચ્ચે જ માન્ય છે.
  • દરેક વપરાશકર્તા માત્ર એક જ વાર કૂપન ક્લેઇમ કરી શકે છે.
  • ન્યૂનતમ કાર્ટ મૂલ્ય ₹900 હોવું આવશ્યક છે.
  • મંજૂર મહત્તમ ડિસ્કાઉન્ટ ₹450 હશે.
  • આ કૂપન ફક્ત પ્રથમ 500 વપરાશકર્તાઓ દ્વારા જ રિડીમ કરી શકાય છે.

એટલું જ નહીં! તમે #IndiaWantsCryptoMerch સાથે ઇન્સ્ટાગ્રામ અને/અથવા ટ્વિટર પર (31 માર્ચ 2022 પહેલાં) મર્ચ સાથે તમારો ફોટો પણ શેર કરી શકો છો અને ત્રણ ભાગ્યશાળી વિજેતાઓને ₹1000ના મૂલ્યના મર્ચેન્ડાઇઝ મફતમાં જીતવાની તક છે! આ મર્યાદિત સમયગાળાની ઑફર હોવાથી, તેનો મહત્તમ લાભ લો. આપ સૌના બહોળા સમર્થનની પ્રતીક્ષા છે. નીચે ટિપ્પણીઓમાં અમને તમારા મનપસંદ મર્ચેન્ડાઇઝ વિશે જણાવો.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply