Table of Contents
પ્રિય મિત્ર,
અમે તમારી ક્રિપ્ટો જર્નીનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ. જો તમને કોઈ સહાયની જરૂર હોય તો WazirX ખાતે અમે તમારા માટે અહીં છીએ એવી અમે તમને ખાતરી આપીએ છીએ. અમારી માર્ગદર્શિકાઓ વાંચ્યા પછી, જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે ક્યારેય પણ અહીંઅમારો સંપર્ક કરી શકો છો.
WazirX માર્ગદર્શિકાઓ
- WazirX પર એકાઉન્ટ કેવી રીતે ખોલવું?
- WazirX પર KYC પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?
- WazirX પર બેંક એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું અને INR (ભારતીય નાણું) જમા કરાવવું?
- Mobikwik દ્વારા તમારા WazirX વૉલેટમાં INR કેવી રીતે જમા કરાવવા?
- WazirX QuickBuy સુવિધા દ્વારા ક્રિપ્ટો કેવી રીતે ખરીદવા?
- WazirX પર ક્રિપ્ટો કેવી રીતે ખરીદવા અને વેચવા?
- WazirX પર ક્રિપ્ટો કેવી રીતે ડિપોઝિટ કરવા અને ઉપાડવા?
- WazirX પર ટ્રેડિંગ ફીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
- સ્ટોપ-લિમિટ ઓર્ડર કેવી રીતે મૂકવો?
- WazirX પર ટ્રેડિંગ રિપોર્ટ કેવી રીતે ડાઉનલોડ કરવો?
- WazirX P2Pનો ઉપયોગ કેવી રીતે કરવો?
- WazirX કન્વર્ટ ક્રિપ્ટો ડસ્ટ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો?
- WazirX રેફરલ સુવિધાના ફાયદા શું છે?
- WazirXની સત્તાવાર ચેનલો કઈ છે અને WazirX સપોર્ટનો સંપર્ક કેવી રીતે કરવો?
WazirXની સત્તાવાર ચેનલો
સત્તાવાર WazirX ચેનલો દ્વારા ક્રિપ્ટો સમુદાયમાં તમારા સાથીદારો સાથે જોડાઓ અને તાજેતરની ઘટનાઓ, ઘોષણાઓ અને અપડેટ્સથી અપડેટ રહો!
- Twitter: https://twitter.com/WazirXIndia
- LinkedIn: https://www.linkedin.com/company/wazirx
- Facebook: https://facebook.com/wazirx
- Instagram: https://instagram.com/wazirx
- Reddit: https://reddit.com/r/wazirx_discuss
- YouTube: https://youtube.com/wazirx
- Telegram channel: https://t.me/wazirx
- Telegram group: https://t.me/wazirx_discuss
ક્રિપ્ટો અને સમુદાય સાથે મળીને આગળ વધે છે. તો આજે જ અમારી ચેનલો સાથે જોડાઓ અને તમારા સાથીદારો સાથે 24*7 ચર્ચા કરો.
WazirX સપોર્ટનો સંપર્ક કેવી રીતે કરવો?
જો તમને WazirX એપ્લિકેશન અથવા વેબસાઇટ સંબંધિત મદદની જરૂર હોય, તો કૃપા કરીને અમારા બ્લોગ વિભાગની મુલાકાત લો.. એ વિભાગમાં લેખો છે જે તમને તમારા પ્રશ્નોના ઉત્તર મેળવવામાં માર્ગદર્શન આપી શકે છે. જો તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો, તમે તમારા પ્રશ્નોના ઉત્તર માટે WazirX સપોર્ટ વિભાગની મુલાકાત લઈ શકો છો.
જો તમે વધુ સપોર્ટ મેળવવા માંગતા હો, તો તમે બીજા માધ્યમ દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો::
- ચેટ સપોર્ટ: અમારી સાથે ચેટ કરવા માટે કૃપા કરીને સપોર્ટ પેજ ના નીચેના જમણા ખૂણે બતાવેલ ચેટ આઇકોન પર ક્લિક કરો. અમારી ટીમો 24*7 હાજર છે.
- કૉલ સપોર્ટ: અમે તમારા બધા પ્રશ્નોને સંબોધવા માટે હવે અમારા ફોન સપોર્ટ સાથે લાઇવ છીએ!! કૉલ કરો: 18003094449.
- WazirX સપોર્ટ ટ્યૂટોરિયલ્સ: તમે અમારી Youtube ચેનલ પરના ટ્યુટોરીયલ વિડિઓ પણ જોઈ શકો છો.
અમે અહીં તમારા માટે છીએ અને તમારી ક્રિપ્ટો જર્નીનો એક ભાગ બનવા માટે આતુર છીએ. તો ચાલો તમારા અનુભવને સુખદ બનાવવામાં અમે તમારી મદદ કરીએ.
હેપ્પી ટ્રેડિંગ!
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.