Skip to main content

WazirX પર એકાઉન્ટ કેવી રીતે ખોલવું? (How to open an account on WazirX?)

By એપ્રિલ 26, 2022મે 26th, 20222 minute read

પ્રિય મિત્ર,

અમે તમારી ક્રિપ્ટો સફરનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ. જો તમને કોઈ સહાયની જરૂર હોય તો વઝીરએક્સ (WazirX) ખાતે અમે તમારા માટે અહીં જ છીએ એવી અમે તમને ખાતરી આપીએ છીએ. અમારી માર્ગદર્શિકાઓ વાંચ્યા પછી જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે ક્યારેય પણ અહીંઅમારો સંપર્ક કરી શકો છો.

WazirX માર્ગદર્શિકાઓ

WazirX પર એકાઉન્ટ ખોલવું

WazirX સાથેની તમારી ક્રિપ્ટો સફરમાં તમારા દ્વારા ભરવામાં આવતું આ પ્રથમ પગલું છે. એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા પછી અથવા અમારી વેબસાઇટ પર પહોંચ્યા પછી, તમારે સૌપ્રથમ  સાઇન અપ  કરવું પડશે. ચાલો આપણે તબક્કાવાર રીતે સમજીએ કે કેવી રીતે પ્રારંભ કરવો:

પગલું 1: 

Get WazirX News First

* indicates required

એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા વેબસાઇટ ખોલો

મોબાઇલ એપ્લિકેશનમાં હોમ સ્ક્રીન:

Graphical user interface, application

Description automatically generated

વેબમાં હોમ સ્ક્રીન:

Graphical user interface

Description automatically generated

પગલું 2: 

મોબાઇલ: હોમ સ્ક્રીન પર શરૂ કરો પર ક્લિક કરો.

A screenshot of a computer screen

Description automatically generated with medium confidence

અથવા એપ્લિકેશનના ઉપરના ડાબા ખૂણે “સેટિંગ્સ” પર ક્લિક કરો

Graphical user interface, application

Description automatically generated

વેબ: હમણાં સાઇન અપ કરો પર ક્લિક કરો.

Graphical user interface

Description automatically generated

પગલું 3: 

મોબાઇલ: 

  1. તમારું ઇમેઇલ એડ્રેસ દાખલ કરો અને પાસવર્ડ પસંદ કરો.
  2. જો તમારી પાસે સંદર્ભ કોડ હોય તો તે દાખલ કરો.
  3. સાઇન અપ પર ક્લિક કરો

કૃપા કરીને નોંધો: “સાઇન અપ” પર ક્લિક કરતાં પહેલાં સેવાની શરતો (નીચે ઉલ્લેખિત)ને વાંચો. સાઇન અપ કરીને તમે અમારી સેવાની શરતો સાથે સંમત થાઓ છો. 

Graphical user interface, application

Description automatically generated

વેબ:

પગલું 4: 

  1.  એકાઉન્ટની વેરિફિકેશન પ્રક્રિયામાં આગળ વધો.
Graphical user interface, application, Teams

Description automatically generated
  • વેરિફિકેશન ઇમેઇલ: 
  1. વેરિફિકેશન મેઇલ માટે તમારું ઇનબૉક્સ તપાસો
  2. “ઇમેઇલ વેરિફાય કરો” બટન પર ક્લિક કરો અથવા ઇમેઇલમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  • ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન
  1. તમારી પસંદગીની સુરક્ષાની રીત પસંદ કરો.
  2. તમને સલામત રાખવા માટે અમારી પાસે ત્રણ વિકલ્પો છેઃ
    1. ઓથેન્ટિકેટર એપ (અત્યંત સુરક્ષિતઃ ભલામણ કરવામાં આવે છે)
    2. મોબાઇલ SMS (સાધારણ રીતે સુરક્ષિત)
    3. કંઈ નહીં(સુરક્ષિત નથી)

મોબાઇલ:

Graphical user interface, application

Description automatically generated

વેબ: 

Graphical user interface, application

Description automatically generated
  • ઓથેન્ટિકેટર એપ
  1. આપેલ કોડને સ્કૅન કરવા માટે Google Authenticater અથવા Authy ડાઉનલોડ કરો
  2. કોડને સ્કૅન કરો
  3. આગળ પર ક્લિક કરો.

મોબાઇલ:

Graphical user interface, application

Description automatically generated

વેબસાઇટ

  1. મોબાઇલ ઉપકરણ પર Google Authenticator અથવા Authy ડાઉનલોડ કરો.
  2. આપેલા કોડને ઓથેન્ટિકેટર એપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્કૅન કરો. 
  • મોબાઇલ SMS
  1. તમારા ફોન નંબરને દાખલ કરો.
Graphical user interface, application, Word

Description automatically generated
  1. OTP મોકલો પર ક્લિક કરો
  2. પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો
A picture containing application

Description automatically generated
  1. ઇમેઇલ મારફતે મોકલવામાં આવેલી વિનંતીને મંજૂર કરો
Graphical user interface, text, application

Description automatically generated
Graphical user interface, text, application

Description automatically generated
  • કંઈ નહીં: આ વિકલ્પ વપરાશકર્તાને કો-ફેક્ટર ઓથેન્ટિકેટર વિના ચાલુ રાખવા માટે સક્રિય કરે છે.

અને, તારું કામ પૂરું થઈ ગયું. તમારું WazirX એકાઉન્ટ સફળતાપૂર્વક બનાવી દેવામાં આવ્યું છે. હવે પછીનું પગલું KYC પ્રક્રિયા કરવાનું છે અને ત્યારબાદ તમે ટ્રેડ કરવા માટે તૈયાર છો. KYC પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તે સમજવા માટે, તમે અમારી નીચેની માર્ગદર્શિકાઓ જોઈ શકો છો. 

હેપ્પી ટ્રેડિંગ!

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply