Skip to main content

WazirX પરથી ટ્રેડિંગ રિપોર્ટ કેવી રીતે ડાઉનલોડ કરવો? (How to download the trading report on WazirX?)

By મે 9, 2022જૂન 7th, 20222 minute read
How to download the trading report on WazirX?

પ્રિય મિત્ર!

અમે તમારી ક્રિપ્ટો સફરનો હિસ્સો બનવા માટે ઉત્સાહિત છીએ. અમે તમને ખાતરી આપીએ છીએ કે જો તમને કોઈ સહાયની જરૂર હોય તો WazirX ખાતે અમે તમારા માટે અહીં જ છીએ. ઉપરાંત, જો તમને અમારી માર્ગદર્શિકાઓ વાંચ્યા પછી કોઈ પ્રશ્ન અથવા મૂંઝવણ હોય, તો તમે ક્યારેય અહીં અમારો સંપર્ક કરી શકો છો.

Get WazirX News First

* indicates required

WazirX માર્ગદર્શિકાઓ

WazirX પર ટ્રેડિંગ રિપોર્ટ

ટ્રેડિંગ રિપોર્ટ એ એક વ્યાપક રિપોર્ટ છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • એક્સચેન્જ ટ્રેડ્સ
  • P2P ટ્રેડ્સ
  • STF ટ્રેડ્સ
  • વર્તમાન કોઇન બેલેન્સ
  • જમા અને ઉપાડ
  • ખાતાવહી ઇતિહાસ
  • એરડ્રોપ્સ અને અન્ય વિતરણ

WazirX પરથી ટ્રેડિંગ રિપોર્ટ કેવી રીતે ડાઉનલોડ કરવો?

  1. WazirX પર લોગ ઓન કરો
  2. એકાઉન્ટ સેટિંગ્સ પર જાઓ

મોબાઈલ:

વેબસાઈટ:

Graphical user interface, application, TeamsDescription automatically generated

3. ફી અને ટ્રેડ પર ક્લિક કરો.

Graphical user interface, application, TeamsDescription automatically generated

4. ડાઉનલોડ ટ્રેડિંગ રિપોર્ટ પર ક્લિક કરો

વેબસાઈટ:

5. તમે જે ટ્રેડિંગ રિપોર્ટ ડાઉનલોડ કરવા માંગો છો તેનો ચોક્કસ સમયગાળો પસંદ કરો. એક સરળ ડ્રોપ-ડાઉન મેનૂ સક્ષમ કરવામાં આવ્યું છે; જેમાં વપરાશકર્તા 12-મહિનાનો સમયગાળો પસંદ કરી શકે છે.

Graphical user interface, text, applicationDescription automatically generated

6. રિક્વેસ્ટ ટ્રેડિંગ રિપોર્ટ પર ક્લિક કરો

Graphical user interface, text, applicationDescription automatically generated

તમને તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર રિપોર્ટ મળશે. સામાન્ય રીતે, આમાં 2 મિનિટથી ઓછો સમય લાગે છે; જો કે, કેટલાક કિસ્સામાં તેમાં થોડો વધારે સમય લાગી શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમે તમારા રોકાણ અને ટેક્સ પ્લાનિંગમાં આ રિપોર્ટનો ઉપયોગ કરશો. જો તમને પ્રશ્નો અથવા મૂંઝવણ હોય તો અમને જણાવો.

હેપ્પી ટ્રેડિંગ!!

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply